“તમે કોણ બોલો છો બહેન..??”😅😝😂😜🤣🤪

આજે સવારે પત્ની જોડે થોડી માથાકૂટ થઇ..બપોરે ઓફિસમાં સાસુજીનો ફોન આવ્યો, મને ઠપકો આપવા માટે… સાસુજી : કેમ મારી દીકરી પર તમે આટલો ગુસ્સો કરો છો… હૈં ?!! 😡 મૈં કહ્યું : સાસુજી, તમે આટલા હસમુખા, શાંત,એકદમ સરળ સ્વભાવ અને પાછા એટલા જ હોશિયાર…તમારો એક પણ ગુણ તમારી દીકરીમાં નથી… અને, પાછી મને કહે છે … Read more

તેમના આવવાની રાહ જોઈ રહ્યો છે.😅😝😂😜🤣🤪

છોકરી : રડી કેમ રહ્યો છે?નાનો છોકરો : મેં આજ સુધી કોઈ છોકરીનેપપ્પી નથી કરી.છોકરી : સારું,રડવાનું બંધ કર અને મને ગાલ પર પપ્પી કરી લે.પપ્પી કર્યા પછી તે નાનો છોકરોજોર જોરથી હસવા લાગ્યો,છોકરી : હવે આટલો બધો હસી કેમ રહ્યો છે?નાનો છોકરો : મેં આ રીતે રડી-રડીનેશેરીની બધી છોકરીઓને પપ્પી કરી લીધી.😅😝😂😜🤣🤪 ચાર મિત્રો … Read more

મને દહેજમાં મળ્યો છે.😅😝😂😜🤣🤪

એક બહેને બીજી બહેનને પૂછ્યું કે :તારો પતિ તો પહેલા કાળો હતોહવે સફેદ કેમ થઇ ગયો? પહેલા બહેન બોલ્યા : મારો પતિ પહેલાકોલસાની ખાણમાં કામ કરતો હતોહવે તે લોટની ઘંટીમાં કામ કરે છે.😅😝😂😜🤣🤪 એક યુવક અને એક યુવતી સાઇકલ પરજઈ રહ્યા હતા,ત્યારે તેમની ટક્કર થઈ ગઈ.યુવક : અરે જરા સાચવીને રોડના કિનારેસાઇકલ ચલાવો મેડમ.યુવતી : … Read more

પાછળ જો તારી પત્ની ઉભી છે.😅😝😂😜🤣🤪

અસલી ખગોળશાસ્ત્રીઓ તોપરિવારમાં જ હોય છે. એક માં જે બાળપણમાં ચંદ્ર દેખાડતી હતી. બીજા પપ્પા જે એક જ થપ્પડમાં આખું બ્રહ્માંડદેખાડતા હતા. અને ત્રીજી પત્ની : જે દિવસમાં તારા દેખાડે છે. આ નાસા વાસા તો બધું ભ્રમ છે.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને હોટલમાંડિનર કરવા ગયો.પપ્પુ : બોલ બેબી, શું મંગાવું?ગર્લફ્રેન્ડ : મારા માટે પીઝા અનેતારા … Read more

‘યાર, એક્ઝામીનર તો ભગવાન છે !’😅😝😂😜🤣🤪

ઇંગ્લિશ મિડિયમ સ્કુલોમાં મોટે ભાગેપીટીના સર દેશી જ હોય છે.એમનું ઇંગ્લિશ એકદમ જાલિમ હોય છે.થોડા નમૂના….(૧) ધેર ઈઝ નો વિન્ડ ઇન ફૂટબોલ.(૨) ઈ ટોક, હિ ટોક, ધેન વાય યૂ મિડલ મિડલ ટોક ?(૩) યૂ રોટેટ ગ્રાઉન્ડ થ્રી ટાઈમ્સ.(૪) યૂ ગો એન્ડ અન્ડર સ્ટેન્ડ ટ્રી.(૫) ઓલ થ્રી ઓફ યૂ સેન્ડ ટુગેધર સેપરેટલી.😅😝😂😜🤣🤪 છોકરીને ૯૮ માર્ક્સ આવશે … Read more

ખારી સિંગ દઈ દે !’😅😝😂😜🤣🤪

દવા ઔર દારૂ મેં ક્યાં ફરક હોતા હૈ ? દવા ‘ગલ-ફ્રેન્ડ’ જૈસી હોતી હૈજિસમેં એક્સપાયરી ડેટ ભી હોતી હૈ. મગર દારુ ‘બીબી’ જૈસી હોતી હૈ…જીતની પુરાની હો,ઉતના સર ચડ કે બોલતી હૈ !😅😝😂😜🤣🤪 કડકાસિહ એમનો મોબાઈલ લઈનેરીચાર્જ કરાવવા ગયા,દુકાનદારે પૂછ્યું, કેટલાનું કરાવવાનું છે ?’કડકાસિહ કહે, ‘દસનું કરી દે.’દુકાનદાર : ‘એમાં ૭ રૂપિયાનોટોકટાઈમ મળશે.’કડકાસિહ : વાંધો … Read more

‘કારણ કે હું બહુ “ચાલુ” છું !’😅😝😂😜🤣🤪

નજરથી નજર મળે તો પૂછો, કેમ છે ! નયન ઝુકાવી હસે તો સમજો પ્રેમ છે ! પણ જો, કમર ઝુકાવી સેન્ડલ ઉતારે તો સમજો,બહેન છે !😅😝😂😜🤣🤪 એક સુંદર પાતળા સરખામહિલાને કોઈએ પૂછ્યું કે, ‘મેડમ,તમારી તંદુરસ્તીનું રહસ્ય શું છે ?’ મહિલા સ્મિત કરીને બોલ્યા,‘કારણ કે હું બહુ “ચાલુ” છું !’😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

ટુથપેસ્ટ કયું ઇસ્તેમાલ નહીં કરતી ?’😅😝😂😜🤣🤪

પપ્પુ : કાલે દસ જણાએ ભેગા મળીનેમને એકલાને ધોઈ નાખ્યો.ગપ્પુ : પછી તેં શું કર્યું?પપ્પુ : મેં તેમને કહ્યું કે હિંમત હોય તોએક એક કરીને આવો.ગપ્પુ : પછી?પપ્પુ : પછી શું બધાએએક એક કરીને ફરી મને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 એક કોલેજિયન છોકરી લટકો કરતાબોલી,‘મેરી તો હર સાંસ પે દસ લડકે મારતે હૈ.’ એની બહેનપણી બોલી,‘તો તુમ … Read more

પછી બંને આખા રસ્તે ઊભી રહી.😅😝😂😜🤣🤪

કાકાએ રાત્રે બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ઘરે જવા રીક્ષા કરી.આગળ ડાબીબાજુ વળવાનું હતુંએટલે કાકાએ રીક્ષાવાળાને ખભે હાથ મુક્યો.રીક્ષાવાળાએ બેલેન્સ ગુમાવ્યું અને રીક્ષા ફૂટપાથ પર ચડીને,ખોખાં ગબડાવી, કચરાના ઢગલાં પર ચઢીને,હવામાં ઉછળી સીધી થાંભલા સાથે ભટકાઈ!પણ સારું થયું કે બંને જણાં બચી ગયા.કપડાં ખંખેરતા રીક્ષાવાળાએકહ્યું : કાકા, કોઈ દિવસ આવું નહીં કરવાનું.હું તો જબરજસ્ત ડરી ગયો!કાકા … Read more

હસતા બીજી BMW લઇ આપી.😅😝😂😜🤣🤪

એક છોકરી એક છોકરા સાથે વોટ્સએપ પર ચેટ કરી રહી હતી.છોકરો- હેલો…છોકરી- હાય… શું કરે છે…?છોકરો- હું એક સુંદર છોકરી સાથે વાત કરું છું.છોકરી- વાહ… તું બહુ સ્વીટ છે…!છોકરો- હા,તે સુંદર છોકરી ઘણા સમયથી જવાબ નથી આપી રહી.તો વિચાર્યું તારી સાથે જ વાત કરવી જોઈએ…!😅😝😂😜🤣🤪 છોકરી – યાર, ગઈકાલે હું પરેશાન થઈ ગઈબોયફ્રેન્ડ – તે … Read more