- Advertisement -

અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,
ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?
પતિ : 12 માં 5 ઓછા.
પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,
સમય જોવાનું પણ ભાન નથી રહેતું,
ઘડિયાળમાં 7 વાગ્યા અને
તમને 12 માં 5 ઓછા દેખાય છે.
પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે તો કેટલા વધે?
પત્ની : 7.
પતિ : હવે બોલ કોને ભાન નથી રહેતું?
😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,
તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે?

- Advertisement -

અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,
મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.

- Advertisement -

(સમજાય તેને સલામ)
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -