- Advertisement -

અરે ભાઈ કોઈપણ આપી દેમારે તો રોટલી વીંટવી છે.😅😝😂😜🤣🤪

- Advertisement -

રાજુ : મેં મારી પત્નીને ૧૨મુ ધોરણ
પાસ કરાવી પછી બીએ,
પછી એમએ કરાવ્યું અને
તેને સરકારી નોકરીએ લગાવી દીધી.
હવે શું કરું?
શ્યામુ : બસ હવે,
એક સારો છોકરો જોઇને લગ્ન કરાવી દે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

રામુ : ભાઈ એક છાપું આપને
છાપા વાળો બોલ્યો : કયુ છાપું આપું ?
ગુજરાતી કે ઈંગ્લીશ ?
રામુ : અરે ભાઈ કોઈપણ આપી દે
મારે તો રોટલી વીંટવી છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -