- Advertisement -

👩🏻પત્ની 👨🏻‍🦱પતિને હંમેશા ફરિયાદ કરતી કે તમે મારી માટે 🎁💐ભેટસોગાદ નથી લાવતા, 👩🏻મને ફરવા નથી લઈ જતા.

- Advertisement -

👮🏻‍♂️ઑફિસર : તારા 🤷🏻‍♂️હાથમાં આ શેનો 📄કાગળ છે ?
🙎🏻‍♂️પટાવાળો : 👮🏻‍♂️સાહેબ, એ મારું ટી.એ. બિલ છે.
👮🏻‍♂️ઑફિસર : પણ તું ટુર પર તો ગયો નથી.
🙎🏻‍♂️પટાવાળો : આપે તો, 👮🏻‍♂️સાહેબ !ગઈ કાલે આપના ગુમ થઈ ગયેલા 🦮કૂતરાને શોધવા મને 🌳જંગલમાં મોકલ્યો હતો, એટલામાં ભૂલી ગયા ?🤭🤭🤭

- Advertisement -

👩🏻પત્ની 👨🏻‍🦱પતિને હંમેશા ફરિયાદ કરતી કે તમે મારી માટે 🎁💐ભેટસોગાદ નથી લાવતા, 👩🏻મને ફરવા નથી લઈ જતા.
એક દિવસ 👨🏻‍🦱પતિ એની માટે 🥻સાડીનું પેકેટ લઈને આવ્યો અને 🗣કહ્યું : વ્હાલી, ચાલ આ 🥻સાડી પહેરી લે. આપણે સાંજે ફરવા જઈએ.
👩🏻પત્ની : હાય, હાય, 🧒🏻મુન્નો દાદરેથી પડી ગયો, 👧🏻બેબી દાઝી ગઈ છે. એટલું ઓછું હતું તે તમે 🥃પીને આવ્યા છો !
🤪😜😝🤣😂😅

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -