- Advertisement -

બધાનો પુ, પપ્પુ…😅😝😂

- Advertisement -

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.
પત્ની : જી કેમ છો તમે?
પતિ : બરાબર છું.
પત્ની : મારી યાદ આવે તો શું કરો છો તમે?
પતિ : તારી મનપસંદ આઈસ્ક્રીમ કે,
તારી મનપસંદ ચોકલેટ ખાઈ લવ છું, અને
જ્યારે તને મારી યાદ આવે ત્યારે તું શું કરે છે?
પત્ની : હું પણ,
એક ક્વા-ટર અને ત્રણ સિગારેટ પીધા પછી
ગુટખાનું પેકેટ ખાઈ લવ છું.
😅😝😂😜🤣🤪

- Advertisement -

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.
છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?
છોકરીવાળા : અમારી પ્યારી,
તમારી પ્યારી,
બધાની પ્યારી, રામપ્યારી.
છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?
છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,
બધાનો પુ, પપ્પુ…
😅😝😂😜🤣🤪

- Advertisement -

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -