- Advertisement -

ન્યુટનની રફ ડાયરીમાંથી આપણે શોધેલો નિયમ 😅😝😂😜🤣🤪

- Advertisement -

🧔🏻પતિ-👱🏻‍♀️પત્નીની રાત્રે ફરવા નીકળ્યાં, ત્યાં રસ્તામાં ચૂડેલ મળી ગઈ.
🧔🏻પતિ-👱🏻‍♀️પત્નીની ઉંમર 60 વર્ષ હતી.
ચૂડેલ🧟‍♀️: ચાલો આજે હું બહુ ખુશ છું. હું તમારા બંન્નેની એક-એક ઈચ્છા પૂરી કરીસ…
👱🏻‍♀️પત્ની: હું મારી સાથે મારા 🧔🏻પતિને આખી દુનિયા🌍 ફેરવવા માંગુ છું….
ચૂડેલે🧟‍♀️ ચપટી વગાડતાં તેના હાથમાં 🌎વલ્ડઁ ટુર ની બે 🎟ટિકેટ્સ આપી દીધી….
હવે 🧔🏻પતિનો વારો:
પતિ🧔🏻: હું ઇચ્છું છું કે મને મારાથી 30 વર્ષ નાની 👱🏻‍♀️પત્ની મળે.
ચૂડેલે🧟‍♀️ ચપટી વગાડી અને 🧔🏻પતિને 90 વર્ષનો બનાવી દીધો…..

- Advertisement -

🧔🏻પુરૂષે એટલું તો યાદ રાખવું જોઇએ ને કે, ચૂડેલ🧟‍♀️ પણ આખરે તો 👱🏻‍♀️સ્ત્રી જ છે‼️🤪😜😝😅🤣😂

- Advertisement -

WINTER SPECIAL

- Advertisement -

તમે સવારે ગમે તેટલા વેહલા ઉઠવાની કોશીશ કરો પથારી તમને ખેંચી રાખેજ..

ન્યુટનની રફ ડાયરીમાંથી આપણે શોધેલો નિયમ

😅😅😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -