- Advertisement -

પોતાના પગ પર ચાલવા લાગે છે.😅😝😂😜🤣🤪

- Advertisement -

પિતા : દીકરા તારી કોઈ ગર્લફ્રેન્ડ છે?
દીકરો : ના.
પિતા : દીકરા આજકાલ તો
બધાની કોઈને કોઈ ગર્લફ્રેન્ડ હોય છે,
થોડો સોશિયલ બન.
દીકરો (શરમાઈને) : હા પપ્પા, એક ગર્લફ્રેન્ડ છે.
પછી પિતાએ ચપ્પલથી જોરદાર ધોલાઈ
કરતા કરતા કહ્યું,
નાલાયક એટલે જ નાપાસ થઈ રહ્યો છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

અમે છોકરાઓ
જ્યાં સુધી પોતાનું કરિયર બનાવીને
પોતાના પગ પર ઉભા થઈએ છીએ,
ત્યાં સુધીમાં તો
અમારા ક્લાસની છોકરીઓના બાળકો
પોતાના પગ પર ચાલવા લાગે છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -