- Advertisement -

એટલા માટે આવતા વર્ષે ફરીથી ભણીશ.😅😝😂😜🤣🤪

- Advertisement -

એક પત્રકાર પ્રેમ વિષે લોકોના ઈન્ટરવ્યું લઇ
રહ્યો હતો,
તેને રસ્તામાં એક 80 વર્ષના દાદા મળ્યા,
જે પોતાની પત્ની ડાર્લિંગ કહીને બોલાવી
રહ્યા હતા.
પત્રકાર : 80 વર્ષની ઉંમરે પણ
તમે તમારી પત્નીને ડાર્લિંગ કહો છો,
આ પ્રેમનું રહસ્ય શું છે?
વૃદ્ધ માણસ : દીકરા 20 વર્ષ પહેલા
તેનું નામ ભૂલી ગયો હતો,
તેને પૂછવાની હિંમત ના કરી શક્યો,
તેથી જ ડાર્લિંગ કહું છું.
😅😝😂😜🤣🤪

- Advertisement -

સોનુ તેના મિત્ર મિન્ટુને જ્ઞાન વહેંચી રહ્યો હતો,

- Advertisement -

જો પરીક્ષામાં પેપર ખૂબ જ અઘરું હોય તો
આંખો બંધ કરવી,

- Advertisement -

ઊંડો શ્વાસ લેવો અને મોટેથી બોલવાનું :
આ વિષય ખૂબ જ મજાનો છે,
એટલા માટે આવતા વર્ષે ફરીથી ભણીશ.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -