- Advertisement -

પછી તે છોકરીઓએ પૂછ્યું તમારું નામ શું છે? 😅😝😂😜😂😜

- Advertisement -

છગન દુઃખી થઈને મગનને કહે છે,
છગન : યાર,
મારી પત્ની મને નોકર સમજવા લાગી છે.
તું જ જણાવ હવે હું શું કરું?
મગન : ઓહ…
એમ કર તું બીજા 2-4 ઘરના કામ
પકડી લે અને
પોતાનો ધંધો જમાવી છે.
😅😝😂😜😂😜

- Advertisement -

ટ્રેનમાં ત્રણ સુંદર છોકરીઓ બેઠી હતી.
ચંપકે લાઇન મારવાના ઈરાદે
તેમની પાસે જઈને પૂછ્યું તમારું નામ શું છે?
પહેલી બોલી પ્રિયા બહેન,
બીજી બોલી કાજલ બહેન,
અને ત્રીજી બોલી શિલ્પા બહેન.
પછી તે છોકરીઓએ પૂછ્યું તમારું નામ શું છે?
ચંપક થોડીવાર વિચારીને બોલ્યો,
ચંપક જીજા.
😅😝😂😜😂😜

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -