- Advertisement -

IPL ઇતિહાસમાં પહેલી વાર લખનઉએ ગુજરાતને રગદોળ્યું, 33 રને LSG ‘GT’ ગયું

- Advertisement -


IPL 2024 ની 21મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઈટન્સને હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં લખનૌએ ગુજરાતને રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા અને ગુજરાતને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમ રન જ બનાવી શકી હતી.

- Advertisement -

યશ ઠાકુરે શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી.

- Advertisement -

આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા અને ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનૌ તરફથી કેએલ રાહુલે 33 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસ 43 બોલમાં 58 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આયુષે 20 રનની ઇનિંગ રમી હતી.

- Advertisement -
- Advertisement -