- Advertisement -

તમારી ધોલાઈ કરશે.😅😝😂

- Advertisement -

એક દુઃખી પતિની સલાહ :
છોકરીના પિતા કહે કે,
અમારી છોકરી તો ‘ગાય છે ગાય.’
તો તેમાં
‘શિંગડાવાળી’ શબ્દ સાઇલેન્ટ હોય છે.
અને વિદાય સમયે જ્યારે વરરાજાને
કહે કે, ‘ધ્યાન રાખજો.’
તો તેમાં
‘પોતાનું’ શબ્દ સાઇલેન્ટ હોય છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

જો પત્ની પોતાની સાડીનો પલ્લુ
પોતાની કમરમાં નાખે અને
વાળનો અંબોળો બાંધે,
તો સમજવું કે
કાં તો તે વાસણ કપડાંની ધોલાઈ કરશે,
અથવા તો તમારી ધોલાઈ કરશે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -