- Advertisement -

તોફાન પણ ઘણા હોય છે.😅😝😂😜🤣🤪

- Advertisement -

રાજુ : મને એ સમજાવ કે,
પતિ હકીકતમાં હોય છે શું?

- Advertisement -

શ્યામ : પતિ તે પ્રાણી છે,
જે ભૂત પ્રેતથી નહિ ડરે,

- Advertisement -

પણ પત્નીના મિસકોલ જોઇને
તે જરૂર ડરી જાય છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

મોનુ : યાર તારા તો લગ્ન થઈ ગયા છે,
એટલે તને તો ખબર જ હશે કે,
લગ્ન પછીનું જીવન કેવું હોય છે?
મને જરા ટીપ્સ આપને.
સોનુ : લગ્ન પછીનું જીવન કશ્મીર જેવું હોય છે.
મોનુ : એટલે.
સોનુ : તેમાં સુંદરતા તો ઘણી હોય છે,
પણ સાથે તોફાન પણ ઘણા હોય છે.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -