- Advertisement -

તે જ સારી રીતે જણાવી શકે છે.😅😝😂😜🤣🤪

- Advertisement -

નોકર : હું બધા જ કાગળો ટપાલમાં
નાખી આવ્યો શેઠ!
શેઠ : અલ્યા બબૂચક, પણ
હજુ એને સરનામાં તો નહોતાં કર્યાં.
નોકર : લ્યો,
મને શું ખબર શેઠ. મને એમ કે
સરનામાં ખાનગી રાખવાનાં હશે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

જજ : તમારે તમારી સફાઈમાં
કંઈક કહેવું છે?
મહિલા : હવે હું શું બોલું,
મારે ત્યાં તો નોકરાણી સફાઈ કરે છે.
આ વિષયમાં તો
તે જ સારી રીતે જણાવી શકે છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -