- Advertisement -

શું થયું ભાઈ?મેં તો હેલ્મેટ પણ પહેર્યું છે.😅😝😂😜🤣🤪

- Advertisement -

શિક્ષક : બાળકો જણાવો,
માં-બાપ વગર ઘર શું છે?

- Advertisement -

પીન્ટુ : ગર્લફ્રેન્ડને બોલાવવાની ઉત્તમ જગ્યા.

- Advertisement -

શિક્ષક : ભાગ અહિયાથી,
ફરી વખત દેખાયો તો ટાંગા તોડી નાખીશ.
😅😝😂😜🤣🤪

- Advertisement -

ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ : થોભો, થોભો.

છોકરી : શું થયું ભાઈ?
મેં તો હેલ્મેટ પણ પહેર્યું છે.

ટ્રાફિક પોલીસ : એટલે જ તો,
તમે કારમાં બેઠા છો.
તમારો ‘આ-લ્કો-હો-લ ટેસ્ટ’ કરવો પડશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -