- Advertisement -

એટલી જાડી થઈ ગઈ છે કે,સગાઈની વીંટી પણ એના હાથમાંથી નીકળતી નથી.😅😝😂😜🤣🤪

- Advertisement -

ભિખારી : ભગવાનના નામ પર કંઇક આપી દે દીકરા.
છોકરી : હું દીકરો નથી દીકરી છું.
ભિખારી : ભગવાનના નામ પર કંઇક આપી દે દીકરી.
છોકરી : મારું નામ પૂજા છે.
ભિખારી : ભગવાનના નામ પર કંઇક આપી દે પૂજા દીકરી.
છોકરી : મારું નામ પૂજા પટેલ છે.
ભિખારી : ભગવાનના નામ પર કંઇક આપી દે પૂજા પટેલ.
છોકરી : ઘરમાં મને પ્રેમથી રાજકુમારી કહે છે.
ભિખારી : ભગવાનના નામ પર કંઇક આપી દે
રાજકુમારી પૂજા પટેલ.
છોકરી : હમમ… હવે થઈને વાત.
માફ કરો બાબા અત્યારે ઘરે કોઈ નથી.
ભિખારીને ચક્કર આવી ગયા.
😅😝😂😜🤣🤪

- Advertisement -

એક મિત્ર બીજા મિત્રને : તો પછી તે સાચે જ,
એ છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે.
બીજો મિત્ર (નિરાશ થઈને) : હા યાર,
શું કરું મજબૂરી છે.
પહેલો મિત્ર : કેમ, મજબૂરી શેની?
બીજો મિત્ર : અરે યાર,
હવે તે એટલી જાડી થઈ ગઈ છે કે,
સગાઈની વીંટી પણ
એના હાથમાંથી નીકળતી નથી.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -