- Advertisement -

👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી. 😅😝😂😜🤣🤪

- Advertisement -

મુંબઈના સહારા 🛃એરપોર્ટના ગેટ પર એરપોર્ટ 🧑🏻‍✈️અધિકારીએ 🤵🏻ચમનને
પૂછ્યું : તમારી જાણ બહાર કોઈએ તમારી 🛄બેગમાં 🛃કાંઈ મૂક્યું તો નથી ને ?
🤵🏻‍♂️ચમન : મારી જાણ બહાર 🛂મૂક્યું હોય તો તેની મને શી રીતે ખબર પડે ?
🧑🏻‍✈️અધિકારી : તમને ખબર ન હોય એટલે જ તો તમને 🗣પૂછીએ છીએ !

- Advertisement -

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !
👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.
🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -