- Advertisement -

હું ક્યારની કહું છું😅😝😂😜🤣

- Advertisement -

મહિલાઓ કેટલી ચાલાક થતી જઈ રહી છે,
જરા અહિયાં જુવો
એક બનેવી પોતાની સાળી સાથે મજાકમાં કહે છે.
“અરે સાળી તો અડધી ઘર વાળી હોય છે”
તે વાત સાંભળતા જ
સાળી બનેવીની નજીક આવી
અને કાનમાં ખુબ પ્રેમથી બોલી…
“જો એવી વાત છે,
તો તમારો અડધો પગાર પણ મને આપતા રહો”
બનેવીએ ત્યારથી મજાક કરવાનું છોડી દીધું.
😅😝😂😜🤣🤪

- Advertisement -

એક કલાકથી
ઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,
અરે હજી કેટલું મોડું કરશે?
પત્ની : બૂમો પાડવાનું બંધ કરો,
હું ક્યારની કહું છું ને કે,
પાંચ મિનિટમાં આવું છું.
તો તમને સમજ કેમ નથી પડતી,
હવે શું બંગાળીમાં બોલું.
😅😝😂😜🤣🤪

- Advertisement -

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -