- Advertisement -

ઉપયોગ કરવાની આદત😅😝😂😜🤣

- Advertisement -

એક છોકરીએ ઘરવાળાઓના કહેવા પર
છોકરાને જોયા વિના લગ્ન કરી લીધા.
સુહાગરાત પર છોકરીએ છોકરાને પૂછ્યું :
છોકરી : તુએ ભણતરમાં કઈ ડિગ્રી મેળવી છે,
તે ગુજરાતીમાં જણાવો.
છોકરો : આંખ ચા આંખ.
છોકરી : હવે આ શું નવું આવ્યું?
છોકરો : આઈટીઆઈ.
છોકરી બેભાન.
😅😝😂😜🤣🤪

- Advertisement -

છોકરી : તારા કરતા પહેલા પણ
મારો એક બોયફ્રેન્ડ હતો.
છોકરો : કોઈ વાત નહિ
હું ત્રણ ભાઈઓ માંથી સૌથી નાનો છું.
છોકરી : તો?
છોકરો : મને સેકેંડ હેન્ડ વસ્તુ
ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -