- Advertisement -

આ મારી કંપનીની બીજી બ્રાન્ચ છે !🤣🤣

- Advertisement -

પત્ની સાથે ઝગડો થતા પતિએ પત્નીને ગુસ્સામાં કહી દીધું કે, બસ હવે હું દસમાં માળેથી આપઘાત કરવા જાઉં છું.
બિચારી પત્ની તો અવાક જ થઈ ગઈ, પછી તેને યાદ આવ્યું કે તેમનું મકાન તો ફક્ત બે માળનું જ હતું.
તો પતિએ રોફભેર કહ્યું, તો શું છે ? હું પાંચ વાર ઠેકડો મારીશ.🤭🤫🤪🤣

- Advertisement -

એક દિવસ એક ભિખારીએ ગેંડાલાલ સામે બે વાડકા મૂકી દીધા, ગેંદાલાલે વાડકામાં સિક્કો નાખતા ભિખારીને પૂછ્યું, બીજો વાડકો શું કામ મુક્યો છે ?
ભિખારીએ ખુલાસો કરતા કહ્યું : આ મારી કંપનીની બીજી બ્રાન્ચ છે !🤣🤣🤣

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -