- Advertisement -

લગ્ન કરીશું એ પછી…🤣🤪🤣🤪

- Advertisement -

ક્લાસ પૂર્ણ થયા બાદ…..

- Advertisement -

👩🏻‍🏫શિક્ષકઃ- તારે કંઈક પૂછવું હોય તો અત્યારે જ પૂછ…

- Advertisement -

🧑🏻‍💻વિદ્યાર્થી :- સર તમે કયો વિષય ભણાવતા હતા.

- Advertisement -

🤣🤪

👱🏻‍♀️છોકરી : આપણે જયારે લગ્ન કરીશું એ પછી હું તમારી બધી 😞ચિંતાઓ, 😣મુશ્કેલીઓ, 🥺ઉપાધિઓ વહેંચીશ અને તમારી 😖મુશ્કેલીઓ હળવી કરીશ.
👱🏻છોકરો : પણ, મારે તો કોઈ 😖મુશ્કેલીઓ અને 😞ચિંતાઓ છે જ નહીં !
👱🏻‍♀️છોકરી : એ તો હાજી હું તમને ક્યાં પરણી છું !!
🤪😜😝😂🤣😅

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -