- Advertisement -

તું એમાં આવી જજે.🤪😜😝😛

- Advertisement -

👳🏻‍♀️ગોગીએ 🥦ફ્લાવર લીધા તો તેમાં 🪱ઈયળ નીકળી.

- Advertisement -

👳🏻‍♀️ગોગી (શાકભાજીવાળાને) : આમાં તો 🪱ઈયળ નીકળી છે.

- Advertisement -

👨🏻‍🌾શાકભાજીવાળો : આ તો નસીબની વાત છે,

- Advertisement -

શું ખબર બીજી વાર 🏅સોનુ પણ પણ નીકળે.

👳🏻‍♀️ગોગી : તો બીજા 2 કિલો આપી દો.🥲😅😂🤣

🧑🏻‍🦱પપ્પુ પોતાની 👩🏻‍🦱પત્ની સાથે સ્ટેશન પર 🚞ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો,

ત્યારે એક 🚞ટ્રેન આવી, જેના પર લખ્યું હતું ‘બોમ્બે મેલ’.

🧑🏻‍🦱પપ્પુ ભાગીને ટ્રેનમાં ચડી ગયો અને પોતાની 👩🏻‍🦱પત્નીને 🗣️કહ્યું,

જયારે ‘બોમ્બે ફિમેલ’ આવે ત્યારે તું એમાં આવી જજે.
🤪😜😝😛

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -