- Advertisement -

સાહેબ હું ગરીબ છું,મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી…😅😝😂😜🤣🤪

- Advertisement -

શિક્ષક : નાલાયક,
ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,
બકબક કરે રાખે છે, હે??
પપ્પૂ : સાહેબ હું ગરીબ છું,
મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી…
😅😝😂😜🤣🤪

- Advertisement -

એક વાર પપ્પુ ઇન્ટરવ્યૂમાં ગયો.
બોસ : આ શબ્દોના અપોઝિટ શબ્દો બોલ
બોસ : Good. પપ્પુ : Bad.
બોસ : Come. પપ્પુ : GO.
બોસ : Ugly. પપ્પૂ : Pichhli.
બોસ : Pichhli ?? પપ્પુ : Ugly.
બોસ : ચૂપ કર. પપ્પુ : બોલ તો રે.
બોસ : અરે બંધ થા. પપ્પુ : અરે બોલતો રે.
બોસ : ડોબા, ચૂપ થા, ચુપ. પપ્પુ : હોશિયાર, બોલ જરા બોલ.
બોસ : અરે યાર. પપ્પુ : અરે દુશ્મન.
બોસ : ગેટ આઉટ. પપ્પુ : કમ ઇન.
બોસ : માય ગોડ. પપ્પુ : યુ ડેવિલ.
બોસ : શશસસ… પપ્પુ : હુરરરર…
બોસ : ચુપ થઇ જા મારા બાપ. પપ્પુ : બોલ મારા દિકરા.
બોસ : બંધ થઇ જા, મારી દઇશ. પપ્પુ : બોલી દે, ઉઠાવી લઇશ.
બોસએ પપ્પુને 4 થપ્પડ મારી
પપ્પુએ બોસને મારી મારી પટી નાંખ્યો બોસ બેભાન.
પપ્પુ : કાલે બોસને પૂછીશ કેવો રહ્યો મારો ઇન્ટરવ્યૂ?
મને તો લાગે છે કે મેં બધું સરસ કર્યું છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -