- Advertisement -

માણસ કરતા ઘોડા વધારે સમજદાર??🤪🤪🤪🤪

- Advertisement -

પત્ની : સાંભળો છો, આ શૂન્યની શોધ કેવી રીતે થઈ તમને ખબર છે?

- Advertisement -

પતિ : હા, ખબર જ હોય ને!

- Advertisement -

પત્ની : કેવી રીતે થઈ?

- Advertisement -

પતિ : આર્યભટ્ટ એક દિવસ બેઠા બેઠા પોતાના એવા મિત્રોની ગણતરી કરી રહ્યા હતા, જે પોતાની પત્નીથી ડરતા ના હોય. બસ આવી રીતે શૂન્યની શોધ થઈ ગઈ.🤪🤪🤪

રોહિત : તું એ કેવી રીતે કહી શકે છે કે માણસ કરતા ઘોડા વધારે સમજદાર હોય છે ?
અમિત : સાવ સીધી વાત છે. જયારે મેદાનમાં દસ ઘોડા દોડે છે ત્યારે તેને જોવા માટે હજારો માણસો ભેગા થાય છે, પણ જો ક્યાંક મેદાનમાં દસ માણસો દોડશે તો એક પણ ઘોડો તે જોવા નહીં આવે.🤣🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -