- Advertisement -

ચૂંટણીમાં નસીબ😅😂🤣😅😂🤣

- Advertisement -

🧑🏻‍🦱મહેશ : ઇન્ટરનેટમાં ગૂગલ પર કોઈ પણ નામ સર્ચમાં લખો, તો એ મળી આવે.
👨🏻‍🦱સુરેશ : તો 👱🏻‍♀️કાંતામાસી લખ તો જરા.
🧑🏻‍🦱મહેશ : એ કોણ છે ?
👨🏻‍🦱સુરેશ : એ અમારી કામવાળી છે. સુરતમાં 🌊પૂર આવ્યું ત્યારની આવી નથી…
કદાચ ગૂગલમાં મળી જાય !!
😅😂🤣😅😂🤣

- Advertisement -

એક વકીલ સાહેબે ચૂંટણીમાં નસીબ અજમાવ્યું.. માત્ર ત્રણ મત મળ્યા. હવે તેણે સરકાર પાસે ઝેડ પ્લસ સુરક્ષાની માગ કરી છે.

- Advertisement -

કલેકટરે તેને સમજાવતા કહ્યુ કે… તમને માત્ર 3 મત મળ્યા છે. હું તમને Z પ્લસ કેવી રીતે આપી શકું?

- Advertisement -

વકીલ સાહેબે કહ્યું:- “જે શહેરમાં આટલા બધા લોકો મારી વિરુદ્ધ છે, ત્યાં મને રક્ષણ મળવું જ જોઈએ.”

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -