- Advertisement -

❤️પ્રેમનું ભૂત ઉતાર્યું.😝😅😜🤣😂🤪

- Advertisement -

🧑🏻સોનુના 🏠ઘરની દીવાલ પર લગાવેલી ⌚ઘડિયાળ બંધ થઈ ગઈ.

- Advertisement -

જયારે સોનુએ ⌚ઘડિયાળ ખોલીને જોયું તો તેમાં એક 🦟મચ્છર મળ્યું જે દુનિયા છોડી ચૂક્યું હતું.

- Advertisement -

🧑🏻સોનુ 🗣️બોલ્યો : હવે સમજાયું ઘડિયાળ કેમ નથી ચાલતી,

- Advertisement -

તેનો તો ડ્રાઈવર જ દુનિયા છોડી ચુક્યો છે.🤪😂🤣😜😅😝

👩🏻માં : આટલી રાત્રે કોની સાથે 🗣️વાત કરી રહ્યો છે?

🧑🏻દીકરો : 👧🏻કિયારાની 👱🏻‍♀️મમ્મી સાથે.

👩🏻માં : કોણ 👧🏻ક્યારા?

🧑🏻દીકરો : તમારી થનારી 👧🏻પૌત્રી.

પછી રાત્રે 👩🏻માં એ 🧑🏻દીકરાનું ❤️પ્રેમનું ભૂત ઉતાર્યું.😝😅😜🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -