- Advertisement -

લખપતિ😜😜😜😜

- Advertisement -

ઇન્ટરવ્યૂ લેનાર : તમે આજે લખપતિ બન્યા તેની સફળતાનો શ્રેય તમે કોને આપશો?

- Advertisement -

મગન : હું મારી સફળતાનો સંપૂર્ણ શ્રેય મારી પત્નીને આપીશ.

- Advertisement -

ઇન્ટરવ્યૂ લેનાર : વાહ! ધન્ય છે એ સ્ત્રીને, સર તમે પહેલા શું હતા?

- Advertisement -

લખપતી મગન : પહેલા હું કરોડપતિ હતો.😜😜😜

👱🏻‍♀️પત્ની : આ તમે જે 🥔બટાકા લાવ્યા એ સાવ સડેલા છે, 🍆રીંગણ પણ બગડેલા છે, 🍅ટામેટા પણ સાવ ગળી ગયેલા છે, તમે જે પણ વસ્તુ લાવો છો એ આવી સડેલી-બગડેલી કેમ લાવો છો?

👱🏻પત્ની : તને પણ લાવ્યો જ છું ને.

પછી બગડેલા 🍆રીંગણ, 🍅ટામેટા, 🥔બટાકા રસોડામાંથી છુટ્ટા આવ્યા.😂🤣🤣😜

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -