- Advertisement -

“પત્નીનો ગુસ્સો”😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની : તમને ખબર છે,
હું તમારા માટે કેટલું કરૂં છું ?
લગ્ન પછી કામ કરી કરીને મારા બંને હાથ
નાના થઈ ગયા છે…
પતિ : તેં માપ્યા ?
પત્ની : હા,
પહેલા હું એક્સરસાઇઝ કરતી ત્યારે
મારા હાથ પગના અંગુઠા સુધી પહોંચતા હતા…
હવે લગ્નના ૧૫ વરસ પછી
ગોઠણ સુધી જ માંડ માંડ પહોંચે છે બોલો.
😅😝😂😜🤣🤪

- Advertisement -

“પત્નીનો ગુસ્સો”

- Advertisement -

જરૂરી નથી કે
બધાની પત્ની લડતી-ઝગડતી હોય

- Advertisement -

કેટલીક પત્નીઓ
શાકમાં મીઠુ મરચુ વધુ નાખીને
પણ બદલો લઈ લે છે
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -