- Advertisement -

125મી વર્ષગાંઠ😊😌

- Advertisement -

🧒🏻દીકરો : 🧔🏻‍♂️પપ્પા,
હું પાસ થાઉં તો તમે મને શું અપાવશો ?
🧔🏻‍♂️પપ્પા : સાયકલ.🚲
🧒🏻દીકરો : ને નાપાશ થાઉં તો ?
🧔🏻‍♂️પપ્પા : રીક્ષા.🛺
😜🤪😝☺️😊😌

- Advertisement -

એક 🧓🏻દાદા તેમની 125મી વર્ષગાંઠ ઉજવતા હતા.
એટલે 🕵🏻છાપાવાળાઓએ તેમનું ઇન્ટરવ્યૂ ગોઠવ્યું.
🗣પૂછ્યું કે 🧓🏻દાદા, આપની આટલી લાંબી જિંદગી નું કારણ શું લાગે છે તમને ?
🧓🏻દાદાએ ઘડીભર 🧐વિચાર કરીને 🗣કહ્યું : મને તો લાગે છે કે તેનું કારણ એ હશે કે હું આટલાં બધાં વર્ષો અગાઉ જન્મેલો.
😜🤪🤣😂😝😅

- Advertisement -

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -