- Advertisement -

ધન, પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો, આ રાશિના જાતકોનો મંગળવાર રહેશે જોરદાર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

- Advertisement -

મેષ (અ.લ.ઈ.)

- Advertisement -

મેષ રાશિના જાતકોને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો તેમજ મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી, સંતાનોની સામાન્ય ચિંતા રહેશે તેમજ જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો

- Advertisement -

વૃષભ (બ.વ.ઉ.)
કામમાં ઉત્સાહમાં વધારો થશે અને ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે તેમજ અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે, મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા

- Advertisement -

મિથુન (ક.છ.ઘ.)
આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે તેમજ પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે, માનસિક વ્યાકુળતા જણાશે

કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને યાત્રા-પ્રવાસથી લાભ થાય તેમજ સન્માન અને લાભ મળશે, તબિયત બાબતે કાળજી રાખવી અને કારણ વગરનો તનાવ રહેશે

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને પિતા અથવા વડીલનો સહકાર મળશે તેમજ ભાગ્યબળનો વધારો થશે અને પરિવારથી તનાવ જણાશે, વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે

કન્યા (પ.ઠ.ણ.)
પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોથી લાભ થશે તેમજ ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે, લેવડ-દેવડમાં સાવધાની રાખવી

તુલા (ર.ત.)
ધંધાકીય બાબતે તકલીફ જણાશે અને કારણ વગરની ચિંતા અનુભવશો તેમજ જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે અને ધન હાનિની સંભાવના છે

વૃશ્ચિક (ન.ય.)
હરિફાઈવાળા કામમાં વિજય થશે અને તબિયત બાબતે સાચવવું તેમજ અટવાયેલા કામો પૂર્ણ થશે, વિરોધીઓ પરાજીત થશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને આર્થિક યોજનાઓ સફળ બનશે તેમજ સન્માન અને ધનનો લાભ મળશે અને સંતાન સંબંધે સારું સુખ મળશે, વ્યવસાયમાં નવી તકો મળશે

મકર (ખ.જ.)
ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે અને મકાનસુખ સારું મળશે તેમજ નવા વાહન લેવાના યોગ બને છે અને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

કુંભ (ગ.શ.ષ.સ.)
ઘર વપરાશની ચીજોમાં વધારો થશે અને આજીવિકામાં નવી તકો મળશે તેમજ પરિવારથી સામાન્ય તણાવ જણાશે, આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે

મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે તેમજ ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે, પરિવારજનોનો સહયોગ મળશે અને ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -