- Advertisement -

પત્ની : અને હું તમને માફ કરી દઉં!!!😅😝😂😜🤣🤪

- Advertisement -

એક પિતાએ પોતાના પુત્રને કહ્યુ લગ્ન કરી લે.
પુત્રઃ પપ્પા, મારે લગ્ન નથી કરવા.
પપ્પાઃ કેમ દીકરા?
પુત્રઃ પપ્પા, કારણકે મને મહિલાઓ ગમતી નથી.
પપ્પાઃ એક વાર લગ્ન કરી લે દીકરા, એક સિવાય બધી સારી લાગશે
😅😝😂😜🤣🤪

- Advertisement -

એકવાર પતિ-પત્ની વચ્ચે ઝગડો થઇ ગયો
અડધા દિવસના અબોલા પછી
પત્ની તેના પતિ પાસે ગઈ અને કહ્યું :
આપણે આ રીતે ઝગડો કરીએ તે સારું નો લાગે
એક કામ કરીએ થોડું તમે જતું કરો થોડું હું જતું કરું
પતિએ કહ્યું : ઠીક છે બોલ શું કરવું છે?
પત્ની : તમે માફી માંગી લો
પતિ : અને……….
પત્ની : અને હું તમને માફ કરી દઉં!!!
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -