- Advertisement -

તેથી જ ડાર્લિંગ કહું છું.😅😝😂😜

- Advertisement -

પત્ની : આજે સાંજે જલ્દી ઘરે આવી જજો.
પતિ : કોઈ ખાસ કામ છે કે શું?
પત્ની : પિયરથી મારા સંબંધીઓ આવી રહ્યા છે.
પતિ : મારું મગજ ખરાબ ના કરીશ,
હું વ્યસ્ત છું,
કોણ કોણ આવી રહ્યું છે?
પત્ની : મારી બંને નાની બહેનો આવી રહી છે.
પતિ (ખુશ થઈને) : અરે ડાર્લિંગ,
તારા સંબંધી એટલે મારા સંબંધી.
હું ટાઈમ પર આવી જઈશ.
😅😝😂😜🤣🤪

- Advertisement -

એક પત્રકાર પ્રેમ વિષે લોકોના ઈન્ટરવ્યું લઇ
રહ્યો હતો,
તેને રસ્તામાં એક 80 વર્ષના દાદા મળ્યા,
જે પોતાની પત્ની ડાર્લિંગ કહીને બોલાવી
રહ્યા હતા.
પત્રકાર : 80 વર્ષની ઉંમરે પણ
તમે તમારી પત્નીને ડાર્લિંગ કહો છો,
આ પ્રેમનું રહસ્ય શું છે?
વૃદ્ધ માણસ : દીકરા 20 વર્ષ પહેલા
તેનું નામ ભૂલી ગયો હતો,
તેને પૂછવાની હિંમત ના કરી શક્યો,
તેથી જ ડાર્લિંગ કહું છું.
😅😝😂😜🤣🤪

- Advertisement -

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -