- Advertisement -

એટલા માટે આવતા વર્ષે ફરીથી ભણીશ.😅😝😂😜

- Advertisement -

પત્ની : હું એક મહિના માટે પિયર જઈ રહી છું.
આ સાંભળીને પતિ ઘણો ખુશ થયો,
પણ પત્નીને દેખાડવા માટે બોલ્યો,
મને તારી ખુબ યાદ આવશે.
પત્ની બોલી : ઠીક છે,
તો હું જવાનું કેન્સલ કરું છું.
પતિનું મોં ઉતરેલી છાસ જેવું થઈ ગયું.
😅😝😂😜🤣🤪

- Advertisement -

સોનુ તેના મિત્ર મિન્ટુને જ્ઞાન વહેંચી રહ્યો હતો,

- Advertisement -

જો પરીક્ષામાં પેપર ખૂબ જ અઘરું હોય તો
આંખો બંધ કરવી,

- Advertisement -

ઊંડો શ્વાસ લેવો અને મોટેથી બોલવાનું :
આ વિષય ખૂબ જ મજાનો છે,
એટલા માટે આવતા વર્ષે ફરીથી ભણીશ.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -