- Advertisement -

પતિ : સમયની ખબર કેદીને હોય છે,😅😝😂😜🤣🤪

- Advertisement -

એક માણસ પોતાની પત્નીના
અગ્નિસંસ્કાર કરીને ઘરે જઈ રહ્યો હતો,
ત્યારે અચાનક વીજળી ચમકી,
વાદળો ગર્જ્યા,
અને ભારે વરસાદ શરૂ થયો.
દુઃખી માણસે કહ્યું, લાગે છે
ઉપર પહોંચી ગઈ.
😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની : આપણા લગ્નને 25 વર્ષ થઈ ગયા,
આટલા વર્ષો
કેવી રીતે પસાર થઈ ગયા,
મને ખબર પણ ન પડી.
પતિ : સમયની ખબર કેદીને હોય છે,
જેલરને નહીં.
ત્યારબાદ પતિની જોરદાર ધોલાઈ થઈ.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -