- Advertisement -

જે હોવું જોઈએ તે હોતું નથી.😅😝😂😜🤣🤪

- Advertisement -

પોલીસ : ગાડી રોકો, તમારી પાસે એક સ્ટેટમાંથી
બીજા સ્ટેટમાં જવાની પરમીટ છે?
છગન : છે ને… આ રહી.
પોલીસ : આ સાથે કોણ છે?
છગન : મારી પત્ની.
પોલીસ : આ તમારી પત્ની છે
એનો કોઈ પુરાવો છે તમારી પાસે?
છગન : સાહેબ, તમે જો એ પુરવાર કરી આપો કે
આ મારી પત્ની નથી,
તો 500 રૂપિયા રોકડા આપીશ, તરત જ.
😅😝😂😜🤣🤪

- Advertisement -

લગ્નમાં શરૂઆતમાં
જે હોતું નથી એ દેખાતું રહે છે,

- Advertisement -

બાદમાં જે હોય છે તે દેખાતું નથી
અને પરિણામે
જે હોવું જોઈએ તે હોતું નથી.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -