- Advertisement -

કપડાં પહેર્યા કર હવે તને કોઈ નહીં જોઈ શકે.😅😝😂😜🤣🤪

- Advertisement -

જજ : તે આના પૈસા કેમ ચોર્યા?
ચોર : મેં તેના પૈસા નથી ચોર્યા.
તેણે જાતે જ મને આપ્યા છે.
જજ : તેણે તને પૈસા ક્યારે આપ્યા?
ચોર : જયારે
મેં તેને હોકી સ્ટિક દેખાડી ત્યારે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

છગન : મારી પત્ની રોજ ફરિયાદ કરતી હતી કે
મારી પાસે પહેરવા માટે વ્યવસ્થિત કપડાં નથી.
મગન : તો શું તેં એને કપડાં સીવડાવી આપ્યા.
છગન : નહીં યાર,
મેં મારા ધરની બારીઓમાં પરદા લગાવડાવી દીધા.
અને તેને કહી દીધું કે જે છે એ જ
કપડાં પહેર્યા કર હવે તને કોઈ નહીં જોઈ શકે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -