- Advertisement -

આ ટ્રીક મહદ અંશે કામ કરી જાય છે.😅😝😂😜🤣🤪

- Advertisement -

પતિ : તું મને ભૂલકણો કહ્યા કરતી હતી,
એટલે હું બજારમાંથી યાદશક્તિ વિકસાવવાની
દવા નામનું પુસ્તક ખરીદી લાવ્યો છું.
પત્ની : અરે આ પુસ્તક તો
તમે સાતમી વખત ખરીદી લાવ્યા.
અગાઉની છ નકલો તો હજુ કબાટમાં પડી છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની ગુસ્સામાં : તમને મારો
જન્મદિવસ પણ યાદ નથી રહેતો.
પતિ : ક્યાંથી રહે?
તારી ઉંમર વધતી જતી હોય એવું
જરાય નથી લાગતું.
આ ટ્રીક મહદ અંશે કામ કરી જાય છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -