- Advertisement -

મને એ વાતની જ બીક લાગે છે.😅😝😂😜🤣🤪

- Advertisement -

મારી પત્ની ઓનલાઇન ક્લાસીસમાં
સ્પોકન ઈંગ્લીશ શીખી રહી છે.
તો સવારે મારી પત્નીએ
ફળ વેચનાર પાસે અંગ્રેજીમાં ફળ માંગતા કહ્યું,
‘ગીવ મી સમ ડિસ્ટ્રોયડ હસબન્ડ.’
ફળવાળો તો મારી પાસે એવું કાંઈ નથી
એમ કહીને જતો રહ્યો,
પણ મારી પત્ની નાસપતી માંગી રહી હતી
તે સમજવામાં મને એક કલાક લાગ્યો.
😅😝😂😜🤣🤪

- Advertisement -

પતિ (પત્નીને) : તું બહાર જાય તો મને
બીક લાગે છે.

- Advertisement -

પત્ની : હું જલ્દી આવી જઈશ.

- Advertisement -

પતિ : મને એ વાતની જ બીક લાગે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -