- Advertisement -

તમારે પહેલીથી પણ હાથ ધોવો પડશે😅😝😂

- Advertisement -

એક કવીઝ શો માં
મને 5 કરોડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે,

- Advertisement -

તમારી નજરમાં સૌથી ખતરનાક મહિલા કોણ છે?

- Advertisement -

કસમથી મેં 5 કરોડને ઠોકર મારી દીધી, પણ
તેનું નામ નહિ જણાવ્યું.

- Advertisement -

કારણ કે સાંજે મારે ઘરે પણ જવાનું હતું.
😅😝😂😜🤣🤪

ચા માં પડેલા બિસ્કિટને બીજા બિસ્કિટથી
કાઢવાનો પ્રયાસ કરશો નહીં.
નહીંતર,
હાથમાં જે છે તેનાથી પણ હાથ ધોઈ નાખશો.
તેવી જ રીતે,
તમારી પાસે એક પત્ની છે તેનાથી ખુશ રહો.
બીજીના ચક્કરમાં પડશો નહિ,
નહિંતર,
તમારે પહેલીથી પણ હાથ ધોવો પડશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -