હું તો પાઈપ વાંકો કરું છું.😅😝😂😜🤣🤪

પપ્પુએ ઘરે આવીને પપ્પાને કહ્યુ : આજે
શાળામાં શિક્ષકે મને પૂછ્યુ કે તમે
કેટલા ભાઈ-બહેન છો? તો મેં કહ્યુ
હું એકનો એક છું.

પપ્પા ઉત્સુકતાથી બોલ્યા :
તો પછી શિક્ષકે શું કહ્યું?

પપ્પુ : તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો.
😅😝😂😜🤣🤪

છગન કૂતરાની પુછડીમાં પાઈપ ભરાવીને
બેઠો તો.
મગન : આ શું કરે છે?
તને કહેવત ખબર નથી કૂતરાની પૂંછડી
દાંટો તોય વાકી ને વાકી જ રે.
છગન : પણ હું ક્યાં પુછડી સીધી કરું છું,
હું તો પાઈપ વાંકો કરું છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)