નવાં – નવાં પરણેલાં પતિ-પત્ની એક જ
ડિશમાંથી પાણીપૂરી ખાઇ રહ્યાં હતાં.
પત્ની (રોમેન્ટિક મૂડમાં) : શું જોઇ રહ્યા છો
ક્યારના ? કઈંક તો બોલો…
પતિ : જરાક ધીમે ખા ને,
મારો વારો જ નથી આવતો.
😅😝😂😜🤣🤪
પત્ની : આ કેવો ફોટો પાડ્યો છે,
પાછળ કૂતરી ઉભી છે..
પતિ : તો એમાં શું ..
પત્ની : મારે ફેસબુક મા મૂકવો હતો..
પતિ : હા તો લખીને મૂક કે
આગળ વાળી હું છું એમ..
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)