‘એ મને નહોતો દેખાયો એટલે.’😅😝😂😜🤣🤪

એક દિવસ મનિયાના પાડોશી રમણલાલે
મનિયાના પપ્પા પાસે આવીને ફરિયાદ કરતાં
કહ્યું : ‘જુઓ !
આ તમારો મનિયો મારી નકલ કરે છે.
એને એવું ના કરવા સમજાવી દો.’
મનિયાના બાપાએ ગુસ્સે થઈને કહ્યું : ‘શું કરું ?
આ નફફટ નાલાયકને કેટલીય વખત કહ્યું છે કે
કોઈ પણ મૂરખની નકલ કરી વાનરવેડા ના કર,
પણ એ માનતો જ નથી ને !’
😅😝😂😜🤣🤪

એક વખત મનિયાએ જોયું તો કાકાના માથે
પાટો બાંધ્યો હતો.
મનિયાએ કહ્યું, ‘અંકલ !
આ તમારા માથે પાટો શેનો બાંધ્યો છે ?’
અંકલે ખીજાઈને કહ્યું : ‘મનિયા !
પેલો સામે થાંભલો તને દેખાય છે ?’
મનિયો કહે : ‘હા દેખાય છે.’
અંકલે કહ્યું : ‘એ મને નહોતો દેખાયો એટલે.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)