ADVERTISEMENT
ADVERTISEMENT

આટલો કકળાટ કેમ કરે છે ?’😅😝😂😜🤣🤪

મનિયાના મિત્ર રાજુએ આવીને કહ્યું : ‘મનિયા !
મને અત્યારે દસ રૂપિયાની જરૂર છે.’

આ સાંભળી મનિયાએ કહ્યું : ‘મને અત્યારે
૨૦ રૂપિયાની જરૂર છે.’

રાજુએ પૂછ્યું : ‘પણ તણે આમ ૨૦ રૂપિયાની
શી જરૂર છે ?’

મનિયાએ કહ્યું :
‘એમાંથી મારે દસ રૂપિયા તને આપવા છે.’
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

મનિયો : ‘મમ્મી ! તું કાયમ કહ્યા કરે છે ને કે
મારો મનુ તો લાખ રૂપિયાનો છે,
શું એ વાત સાચી છે કે
મારી કિંમત એક લાખ રૂપિયા છે ?’
મમ્મી : ‘હા બેટા !
તું મારા માટે લાખ રૂપિયા કરતાં પણ
વધુ વ્હાલો અને કિંમતી છે.’
મનિયો : ‘તો પછી તું મને
એક રૂપિયો વાપરવા માટે આપતી વખતે
આટલો કકળાટ કેમ કરે છે ?’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)