એક મિત્રએ પથ્થર ફેંક્યો.😅😝😂😜🤣🤪

કિડનેપર : તમારો દીકરો હવે અમારા
કબજામાં છે.
5 લાખ આપીને લઈ જાવ.
માં : જરા તેની સાથે વાત કરાવો.
કિડનેપરે દીકરાને ફોન આપ્યો.
માં : તને મેં કોથમીર લેવા મોકલ્યો હતો ને
તું રખડવા નીકળી પડ્યો?
હવે કોથમીર કોણ લાવી આપશે.
😅😝😂😜🤣🤪

પત્ની : હાય રામ,
તમારા માથામાંથી લોહી કેમ નીકળે છે?
પતિ : મારા એક મિત્રએ પથ્થર ફેંક્યો.
પત્ની : તો તમારે પણ
વળતો જવાબ આપવો જોઈએ ને,
તમારા હાથમાં કંઈ નહોતું?
પતિ : હતો ને, તેની પત્નીનો હાથ હતો.
પછી પત્નીએ પણ પથરા ફેંક્યા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)