ખુદ આપકે પાસ આયેગા…’😅😝😂😜🤣🤪

વગર ટિકિટે બસમાંથી ઉતરીને ભાગવા જતા
કડકાસિહનો પગ મચકોડાઈ ગયો.
લંગડાતા ઘેર આવીને કડકાસિહે એના દીકરાને કહ્યું,
‘જા, પડોશમાંથી આયોડેક્સની શીશી લયાવ…’
દીકરાએ કહ્યું, ‘ઈ નથી દેતા.’
કડકાસિહ બબડ્યા,
‘કેવા કંજૂસ પાડોશી હારે ગુડાણા છીએ ?
ઠીક છે, જા આપણી શીશી લયાવ…
😅😝😂😜🤣🤪

એક બસ કાશ્મીરના ઘાટ પરથી જઈ રહી હતી.
અચાનક એક માણસ હાથમાં
બહુ મોટો થેલો લઈને ઘુસ્યો અને
મોટેથી બોલ્યો :
‘કોઈ અપની જગહ સે નહીં હિલેગા !’
બસમાં સોપો પડી ગયો.
એ માણસ આગળ બોલ્યો :
‘પપ્પુ મૂંગફલીવાલા ખુદ આપકે પાસ આયેગા…’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)