ADVERTISEMENT
ADVERTISEMENT

એ બન્ને કાને બહેરો હતો.😅😝😂😜🤣🤪

એક દુશ્મન જહાજને નજીક આવતાં જોઈને
કપ્તાન બોલ્યો,
કપ્તાન : જાવ, મારો લાલ શર્ટ લઈ આવો.
સેઇલર : લાલ શર્ટ શા માટે?
કપ્તાન : યુદ્ધમાં મને લોહી નીકળે
તે કોઈ જુએ એ મને પસંદ નથી.
થોડા દિવસ પછી
એક સાથે 5 દુશ્મન જહાજો એક સાથે આવ્યા.
કપ્તાન : જાવ, મારું પીળું પેંટ લઈ આવો.
(બાકી તમે સમજદાર છો.)
😅😝😂😜🤣🤪

જમાઈની સમસ્યા :
એકવાર એક સસરા બિમાર પડ્યા.
સસરા માંદા પડ્યા એટલે
નવા જમાઈએ તબિયત પૂછવા જવું પડ્યું.
નવા જમાઈની સમસ્યા એક જ હતી કે
એ બન્ને કાને બહેરો હતો.
તથા નવા જમાઈનાં કાન માત્ર
ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે
આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી.
ક્રમશ:…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT