ADVERTISEMENT
ADVERTISEMENT

અમારો ઝગડો થઈ ગયો છે,😅😝😂😜🤣🤪

ચાર લોકો ટ્રેનની પાછળ દોડી રહ્યા હતા.
તેમાંથી ત્રણને અન્ય લોકોએ
ઉપર ચડાવી દીધા પછી કહ્યું,
‘વેલ ડન’.
તે ત્રણેય બોલ્યા : તંબુરો વેલ ડન…
ચડાવવાનો તો પેલાને હતો,
અમે તો તેને મુકવા આવ્યા હતા.
😅😝😂😜🤣🤪

પાડોશી : ભાભી, આજે ભાઈ દેખાતા નથી.
ભાભી : અમારો ઝગડો થઈ ગયો છે,
હવે તે બગીચામાં છે.
પાડોશી : હું આખા બગીચામાં ફરી આવ્યો
પણ તે દેખાયા નહિ.
ભાભી : તમે બગીચામાં ખોદીને જોયું?
પાડોશી બેભાન.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT