ADVERTISEMENT
ADVERTISEMENT

પૌત્રએ તેની મમ્મીને પૂછ્યું :😅😝😂😜🤣🤪

પત્ની પતિ સાથે પોતાના પિયરમાં જઈ
રહી હતી.
પત્ની (રસ્તામાં) : તમે મારી સાથે
આવી તો રહ્યા છો,
પણ મારા ઘરમાં ઝઘડો ના કરતા.
પતિ : કેમ?
પત્ની : એ મારા પિતાનું ઘર છે.
પતિ : તો મારા પિતાનું ઘર કુરુક્ષેત્ર થોડી છે,
જે તું રોજ મહાભારત કરે છે.
😅😝😂😜🤣🤪

દાદીને ગીતા વાંચતા જોઈને
પૌત્રએ તેની મમ્મીને પૂછ્યું :
દાદી કઈ પરીક્ષાની તૈયારી કરે છે?
માં : દીકરા તે અંતિમ વર્ષની તૈયારી
કરી રહ્યા છે.
દાદી : હા, તારી નાની સાથે-સાથે
મારે પણ પરીક્ષા આપવાની છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT