એક સવાલ પૂછ્યો કે ‘અહી ડ્રીંક્સ કોણ લે છે ?😅😝😂😜🤣🤪’

એક સરકારી ઓફીસની બિલ્ડિંગના
પરસાળમાં બોર્ડ મારેલું હતું :

‘અહી અવાજ કરવો નહીં.’

એની નીચે કોઈએ ઉમેરો કર્યો :
‘નહીતર
અમે જાગીને કામ કરવા લાગીશું.’
😅😝😂😜🤣🤪

એક ઉચ્ચ કક્ષાની મિટિંગમાં સી.એમ સાહેબે
બધા તરફ ઊડતી નજર નાંખીને
એક સવાલ પૂછ્યો કે ‘અહી ડ્રીંક્સ કોણ લે છે ?’

મિટિંગમાં બે મિનીટ માટે શાંતિ છવાઈ ગઈ.

પછી એક ઓફિસરે શાંતિ તોડતા નમ્રતાપૂર્વક
સવાલ કર્યો :
‘સર, આ ઇન્ક્વાયરી છે કે ઇન્વિટેશન?’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)