રમેશ : સસલા અને કાચબાએ 12 મા ધોરણની
પરીક્ષા આપી, સસલાના 75 ટકા આવ્યા,
કાચબાના માત્ર 50 ટકા, છતાં કાચબાને
કૉલેજમાં ઍડમિશન મળી ગયું! કેમ?
સુરેશ : પૈસા ખવડાવ્યા હશે.
રમેશ : અરે સ્પૉર્ટ્સ ક્વોટા! એ રેસ જીતેલો ને!
😅😝😂😜🤣🤪
મીના : તારા શરીર પર આ શાના નિશાન છે?
ટીના : કાલે મારા પતિએ મારી ધોલાઈ કરી.
મીના : પણ,
તારો પતિ તો ગઈકાલે બહાર ગયો હતો ને?
ટીના : હું પણ એવું જ સમજતી હતી,
એમાં થાપ ખાઈ ગઈ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)