પ્રશ્ન સાથે કોઈ લેવાદેવા નથી.😅😝😂😜🤣🤪

પત્ની : આ ઘર, ફર્નિચર,
મિલકત બધું મારા પિતાએ આપ્યું છે,
તમારું આ ઘરમાં છે શું?
એ જ રાત્રે ઘરમાં ચોર ઘૂસી આવ્યાં.
પત્નીએ પતિને જગાડ્યો અને
કહ્યું : ઉઠો ઘરમાં ચોર આવ્યા છે.
પતિ બોલ્યો : ભલે ને આવતા
મારું આ ઘરમાં છે શું?
😅😝😂😜🤣🤪

છગન એકઝામ આપવા ગયો.
એણે એક્ઝામિનરને પૂછ્યું : સર,
આન્સરશીટના પહેલા પાના પર શું લખું?
એક્ઝામિનર : લખ,
આ આન્સરશીટના બધા જવાબ કાલ્પનિક છે અને
તેનો કોઈ પણ પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ,
પ્રશ્નપત્ર અથવા પ્રશ્ન સાથે કોઈ લેવાદેવા નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)